Health | Fitness | Lifestyle | આરોગ્ય
વ્હાલા બાળમિત્રો અને વાલીઓ, શરીર ની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરુરી છે. મોં એ શરીરનું પ્રવેશ દ્વાર છે.
જો મોમાં જ રોગ નું ઘર હોય તો આખુ શરીર કઈ રીતે તંદુરસ્ત રહી શકે. ગંદા
દાંત એ અસ્વચ્છતા અને બેદરકારીની નિશાની છે. દાંત અને પેઢાના રોગ થાય અને
પછી સારવાર કરાવવી એ કરતા એ પહેલાજ યોગ્ય માવજત કરી ને દાંતનુ રક્ષણ કરવુ એ
જ સમજદારી છે. દાંતનુ આરોગ્ય એ શરીરના આરોગ્યનું પ્રથમ સોપાન છે.
Subscribe to:
Posts (Atom)