ક્રમ | હેતુ | ફીની રકમ રૂ. |
(૧) | ટ્રેડ સર્ટિફિકેટ આપવા તથા રિન્યુ કરવા (દરેક વાહનદીઠ) |
| મોટરસાયકલ | ૧૦૦ |
| ઇન્વેલિડ કેરેજ | ૧૦૦ |
(ર) | ડુપ્લિકેટ ટ્રેડ સર્ટિફિકેટ |
| મોટરસાયકલ | ૩૦ |
| ઇન્વેલિડ કેરેજ | ૩૦ |
| બીજાં વાહનો | ૨૦૦ |
(૩) | કાચા લાઇસન્સ નવું તથા તાજું કરવું | ૩૦ |
(૪) | કાચા લાઇસન્સ ટેસ્ટ ફી | ૨૫ |
(પ) | કન્ડક્ટર લાઇસન્સ નવું તથા તાજું કરવું | ૧૦ |
(૬) | કન્ડક્ટર લાઇસન્સ ટેસ્ટ ફી | ૩૦ |
(૭) | કન્ડક્ટર લાઇસન્સમાં ફોટો બદલવા માટે | ૨૦ |
(૮) | લાઇસન્સ નવું, તાજું તથા એન્ડોર્સમેન્ટ ફોર્મ-૭ (સ્માર્ટકોડ ટાઇપ) | ૨૦૦ |
(૯) | લાઇસન્સ ટેસ્ટ ફી | ૫૦ |
(૧૦) | લાઇસન્સ તાજું કરવું, ફોર્મ-૬ (બુક ટાઇપ) ઇન ટાઇમ | ૫૦ |
(૧૧) | લાઇસન્સ તાજું કરવું, ફોર્મ-૬ (બુક ટાઇપ) ટાઇમ બહાર | ૫૦ (દરેક વધારાના વર્ષ માટે) |
(૧ર) | લાઇસન્સમાં એન્ડોર્સમેન્ટ ફોર્મ-૬ (બુક ટાઇપ) | ૫૦ |
(૧૩) | લાઇસન્સમાં ફોટો બદલવા માટે ફોર્મ-૬ (બુક ટાઇપ) | ૨૫ |
(૧૪) | લાઇસન્સ ડુપ્લિકેટ ફોર્મ-૭ (સ્માર્ટ કાર્ડ ટાઇપ) | ૨૦૦ |
(૧પ) | લાઇસન્સ ડુપ્લિકેટ ફોર્મ-૬ (બુક ટાઇપ) | ૫૦ |
(૧૬) | બેજ ટેસ્ટ ફી | ૫૦ |
(૧૭) | લાઇસન્સ ફોર્મ-૬ (બુક ટાઇપ)માં બેજનું એન્ડોર્સમેન્ટ | ૪૫ |
(૧૮) | ડીલર શોરૂમ રજિસ્ટ્રેશન | ૫૦ |
(૧૯) | ટેમ્પરરી રજિસ્ટ્રેશન | ૧૦૦ |
(૨૦) | ડુપ્લિકેટ ટેમ્પરરી રજિસ્ટ્રેશન | ૧૦૦ |
(૨૧) | રજિસ્ટ્રેશન માહિતી માટે | ૪૫ |
(૨૨) | વાહનમાં ફેરફાર અંગે | ૧૫૦ |
(૨૩) | ટેમ્પરરી અને સ્પે.પરમિટ (દરેક માસ માટે) | ૧૦૦ |
(૨૪) | અન્ય પરમિટ | ૩૫૦ |
(૨૫) | પરમિટ ડુપ્લિકેટ ટેમ્પરરી અને સ્પેશિયલ | ૧૫૦ |
(૨૬) | પરમિટ ડુ૫લીકેટ અન્ય | ૧૫૦ |
(૨૭) | પરમિટમાં વાહનનો ફેરફાર | ૧૦ |
(૨૮) | પરમિટ અને કાઉન્ટર સાઇન પરમિટ તબદીલ | ૩૦ |
(૨૯) | પરમિટ અને કાઉન્ટર સાઇન પરમિટ સરનામું બદલવા | ૧૫૦ |
(૩૦) | પરમિટ અને કાઉન્ટર સાઇન પરમિટ તાજું કરવા | ૨૦૦ |
(૩૧) | લેટ સામયિક ચકાસણી ફી (દરેક માટે) | ૧૦૦ |
(૩૨) | લેટ રજિસ્ટ્રેશન, રિ રજિસ્ટ્રેશન, આર.એમ.એ.સરનામું બદલવા, તબદીલ-ર૯, તબદીલ-૩૦, તબદીલ-૩૧ | ૧૦૦ |